ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપ્રભ સૂરિ-૨


ગુણપ્રભ(સૂરિ)-૨ [               ]: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં. ૧૬(૦)૮, આસો વદ ૯ને ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) નોંધાયેલ મળે છે, તેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]