ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપીભાણ


ગોપીભાણ [               ]: ‘ભાણ’ કદાચ જાતિનામ હોય. ‘ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]