ઘેલાભાઈ(શેઠ)-૨ [ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. [કી.જો.]