ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદો


ચંદો [               ]: જૈન સાધુ. ૪ કડીના ‘ગોડીપાર્શ્વનાથસ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ચ.શે.]