ચંદ્રધર્મ(ગણિ) [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).[શ્ર.ત્રિ.]