ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગર્ભિત-સઝાય’ મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]