ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરંગ


જયરંગ :  આ નામે ૬૫ કડીની ‘ચવીસ જિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૩) એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી,’ અગરચંદ નાહટા.[ક.શે.]