ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિજય-૪


જિતવિજય-૪ [               ]: જૈન સાધુ. વિનીતવિજયના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથસ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]