જિનચંદ્ર(યતિ)-૮ [ ]: જૈન સાધુ. “જિનચંદ્રજતીસર” એવી નામછાપવાળી આંતરપ્રાસ ધરાવતી ૪ કડીની “દિવાળીપર્વની સ્તુતિ” (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.[ચ.શે.]