જિનતિલક-૧ [ ]: તપગચ્છ-રત્નકારગચ્છના જૈન સાધુ. હેમચંદ્રના શિષ્ય. ૩૭ કડીની ‘ચૈત્યપરિપાટી’ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, સં. મુનિશ્રી દર્શન વિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. ઐરાસંગ્રહ : ૩.[કી.જો.]