જીવણરામ : આ નામે ‘કૃષ્ણની થાળ’, ગરબીઓ તથા નિર્ગુણી પદ નોંધાયેલ છે તે કયા જીવણરામ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]