જેઠીબાઈ [ ]: ઉપદેશાત્મક, હિન્દીની છાંટવાળા ૪ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]