ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠો


જેઠો : આ નામથી કેટલાંક પદ-ભજન મળે છે તે કયા કવિનાં છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ફૉહનામાવલિ.[કી.જો.]