ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરાજદાસ


જેરાજદાસ [               ]: એમણે રચેલાં પદો - જેમાંના કેટલાંક હિંદીમાં છે - નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ફાહનામાવલિ : ૨.[કૌ.બ્ર.]