જોરિયો [ ]: વેદાંતનાં પદો (૧ પદ મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]