ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજરત્નસૂરિશિષ્ય-૧


તેજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન. અંચલગચ્છના ભાવરત્નસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સૂરિપદ ઈ.૧૫૭૯)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની ‘તેજરત્નસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.)[કી.જો.]