તેજરુચિ(ઉપાધ્યાય) [ ]: તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી.[ર.સો.]