દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨.[કી.જો.]