દયાશંકર-૨ [ઈ.૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાગ્રની ‘રુકિમણી સ્વયંવર’ તથા ‘સ્તવનમંજરી’ (લે. ઈ.૧૮૭૫ આસપાસ) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩; ફૉહનામાવલિ.[કી.જો.]