દશરથ(મુનિ) [ ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ (ન.) સંદર્ભ : લીંહસૂચિ.[શ્ર.ત્રિ.]