દામોદર : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે.ઈ.૧૮૪૦) મળે છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]