ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરાજ-૨


દેવરાજ-૨ [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ’ (ર. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [કી.જો.]