ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનેશ્વર


ધનેશ્વર [                ] : ૩૬ અધ્યાયે અધૂરા મળતા ‘શિવપુરાણ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]