ધરમસી [ઈ.૧૬૪૯માં હયાત] : ‘રણછોડજીનો કાગળ’ (ર.ઈ.૧૬૪૯) નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]