ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકીર્તિ


ધર્મકીર્તિ : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-સ્તબક’ (લે.ઈ.૧૮૬૩) મળે છે. આ ધર્મકીર્તિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]