ધર્મપ્રભ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૬ કડીની ‘ચતુર્વિંશતિતીર્થંકર-કલશ’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]