ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૧


ધીરવિજ્ય-૧ [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિજ્યની પરંપરામાં કુંવરવિજ્યના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]