ધીરવિજ્ય-૪ [ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર’ (લે.ઈ.૧૮૬૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]