ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૪


નાકર-૪ [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]