નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]