પદ્મસાગર : આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે કયા પદ્મસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]