ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પલણસિંહ


પલણસિંહ [                ] : ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃહત્ સંત સમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) ૨. ભજનસાગર : ૧.[કી.જો.]