પુરુષોત્તમ-૧ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘બહુચરાનો ગરબો’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨, ફૉહનામાવલિ.[ચ.શે.]