ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂન-પૂનો


પૂન/પૂનો : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા-ગીત’ મળે છે. તેના કર્તા કયા પૂન/પૂનો છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]