ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રમોદચંદ્ર


પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]