‘બારમાસ’ [લે. ઈ.૧૬૭૩ લગભગ] : ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કૃતિને અનંતસુતને નામે નોંધે છે અને જયદેવસુત નામ પણ મળે છે તેમ કહે છે. કર્તા પાલણપુર પાસે વાવગામના વતની હતા. સંદર્ભ : ગૂહાયાદી.[પા.માં.]