ભક્તિવિજય : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]