ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિ-૨


ભક્તિ-૨ [                ] : જૈન સાધુ. પદ્મવિજ્યના શિષ્ય. જૈનધર્મના તપ-વ્રતના સંદર્ભમાં બીજતિથિનું માહાત્મ્ય નિરૂપતા ૧૫ કડીના ‘બીજનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. સ્નાસ્તસંગ્રહ. [ર.ર.દ.]