ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ-૧ ભગવાનદાસ


ભવાનીદાસ-૧/ભગવાનદાસ [ઈ.૧૭૬૭ સુધીમાં] : ધનદાસની ‘અર્જુન-ગીતા’ જેવી ‘ધ્યાન-ગીતા’ (લે.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩ મહા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]