ભાનુચંદ્ર : આ નામે ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ અને ‘પાર્શ્વનાથ વસંત’ મળે છે તેમના કર્તા કયા ભાનુચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]