ભાવહર્ષ-૨ [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ-રાસ’ (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]