ભૂપત(?) [ ] : પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત ભારત’ નામની કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]