મધુરેશ્વર [ ] : પિતાનું નામ રત્નેશ્વર. ‘વિરહના દ્વાદશ-માસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]