મહિમાસુંદર : આ નામે ૧૦ કડીની ‘મેતરાજમુનિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે તેના કર્તા કયા મહિમાસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]