ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલ-૨


મૂલ-૨ [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]