મોહન-૫ [ ] : જૈન સાધુ. ઉત્તમના શિષ્ય. ૬ કડીના ‘શંખેશ્વર-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ શંસ્તવનાવલી. [કા.શા.]