યક્ષદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૧૯ સુધીમાં] : જૈન સાધુ. ૩૩૨ કડીની ‘ધન્યકથાચરિત્ર-ચોપાઈ’ (લે.ઈ.૧૫૧૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]