ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુનાથ-૨


રઘુનાથ-૨[ઈ.૧૮૧૬ સુધીમાં] : ‘શિવજીનો ગરબો’ (લે.ઈ.૧૮૧૬)ના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]