રતનચંદ [ઈ.૧૮૩૮માં હયાત] : ૪૫ કડીની ‘શ્રીમતીના શીલની કથા’ (ર.ઈ.૧૮૩૮)ના ક્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]