ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનજી


રતનજી : આ નામે ૮ કડીની ‘ઉમિયા-ઇશનો ગરબો’ કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]